દાંતા તાલુકામા ખાનગી વાહનોમાં જોખમી સવારી યથાવત જોવા મળી

દાંતા તાલુકામા ખાનગી વાહનોમાં જોખમી સવારી યથાવત જોવા મળી

દાંતા ના માંકડી વિસ્તારમા થઈ રહી છે જોખમી સવારી

ખાનગી વાહનમા ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરી ગાડી ચાલક જઇ રહ્યો છે આવા વાહન ચાલકોને નથી રહ્યો કાયદાનો ડર કે નથી રહ્યો પોલીસ નો ડર 

થોડા સમય અગાઉ મોટાસડા મુમનવાસ વચ્ચે એક  જીપ ને અકસ્માત નડ્યો હતો જેમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા ત્યારે બાદ માંકડી વિસ્તારનો  ઓવરલોડ પેસેન્જર ભરેલો વિડિઓ સામે આવતા સ્થાનિક પોલીસ સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે 

ખાનગી વાહન ચાલકો વધુ પૈસા કમાવાની લાલચમા પેસેન્જરોને ઘેટા બકરાની જેમ ગાડીમાં બેસાડીને ગાડી હંકારતા હોય છે જ્યારે તે ગાડીનો અકસ્માત થાય છે ત્યારે તેજ પેસેન્જરો ને ભોગવવાનો વારો આવતો હોય છે શુ આ વિડિઓ બાદ પણ વાહન ચાલકો સામે કાઈ કાર્યવાહી થશે કે પછી જેમ ચાલે છે તેમ ચાલતુજ રહેશે


0/Post a Comment/Comments

Domain