બનાસકાંઠ દાંતા તાલુકા ની મોર ડુંગરા શાળા માં કરંટ થી બે બાળકો ના મોત 1 ગંભીર

બનાસકાંઠ દાંતા તાલુકા ની મોર ડુંગરા શાળા માં કરંટ થી બે બાળકો ના મોત 1 ગંભીર

શાળા સમય બાદ શાળા મા અભ્યાસ ન કરતા ત્રણ બાળકો શાળા મા રમવા ગયા હતા ટ્યુબ વેલ ની સ્વીચ ચાલુ કરતાં લાગ્યો કરંટ ઘાયલ બાળક ને સારવાર અર્થે પાલનપુર સિવિલ ખસેડાયો ગામ માં મરણ પ્રસંગ મા આવેલા બાળકો શાળા માં રમવા ગયા હતા દાંતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી - અહેવાલ - ગોવિંદ ઠાકોર દાંતા

0/Post a Comment/Comments

Domain