યાત્રાધામ અંબાજી મા પોલીસ ના દાવા પોકળ સાબિત થયા

યાત્રાધામ અંબાજી મા પોલીસ ના દાવા પોકળ સાબિત થયા

હોટેલ આકાશગંગા ની સામે ચાલી રહેલ વિદેશી દારૂના  સ્ટેન્ડ નો વિડિઓ વાયરલ

એક તરફ પોલીસ કહી રહી છે કે અંબાજીમાં વિદેશી દારૂનું એક પણ સ્ટેન્ડ નથી ત્યારે આ દારૂ આવે છે ક્યાંથી ? વિડિઓ મા સાફ સાફ દેખાઈ રહ્યું છે કે બુટલેગર એક્ટિવા માંથી આપી રહ્યો છે વિદેશી દારૂ ત્યારે સવાલ અનેક છે અને જવાબ એકજ છે કે આ દારૂ આવે છે ક્યાંથી ? 

યાત્રાધામ અંબાજી ને અડીને એક નહીં પરંતુ બે બે બોર્ડરો આવેલી છે છાપરી બોર્ડર અને જાબુંડી બોર્ડર કયા અધિકારીના સેટિંગ મા ચાલી રહ્યું છે આ વિદેશી દારૂનું સ્ટેન્ડ ? વાયરલ વિડિઓ બાદ પણ કોઈ કાર્ય વાહી થશે કે પછી જેમ ચાલે છે તેમ ચાલતુજ રહેશે તે જોવું રહ્યું - રિપોર્ટ બાય - ગોવિંદ ઠાકોર દાતા

0/Post a Comment/Comments

Domain