Showing posts with the label NAKHATRANA KUTCH.

નખત્રાણા ના જીયાપર ગામમાં વેલસ્પન ફાઉન્ડેશનના સહયોગથી-૩ ઓક્ટોબરે “પ્રાકૃતિક ખેતી થી પ્રોસેસિંગ” વિષય પર એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.