કચ્છ ભચાઉ તાલુકાના શિકારપુર ગામે બનેયુ ખાતે અધિકારીઓની ગેરવર્તન થી ખેડૂતો મા ફેલાયો રોશ

કચ્છ ભચાઉ તાલુકાના શિકારપુર ગામે બનેયુ ખાતે અધિકારીઓની ગેરવર્તન થી ખેડૂતો મા ફેલાયો રોશ

કચ્છ - તારીખ - ૦૯/૦૬/૨૦૨૪  ભચાઉ તાલુકાના શિકારપુર વિસ્તારમાં ચાલી રહેલુ બનેયુ માં ચાલી રહેલ જમીનમાં થાભલાનુ કામકાજ બંધ કરાવવા માટે માલિક ને ગામ લોકો સવાર ના અરમામાં ગ્યા હતા ખેતરમાં ખાડાઓ બનાવ્યા હતા ત્યારે જમીન માલીક ને ગામના ૩ લોકો ઉતર્યા હતા ત્યારે પોલીસ અધીકારી હરેશ મહેશ્ર્વરી એ ખેડુતો સાથે ગેરવર્તન કરવામા આવ્યુ હતુ 

આ ધટના ની તપાસ કરવા માટે મિડિયા અધીકારી ને જણાવ્યુ કે ખેડુતો સાથે આવુ ગેરવર્તન કરવામા આવ્યુ હતુ કે નઈ ત્યારે હરેશ મહેશ્ર્વરી દ્રારા જણાવવામા આવ્યુ કે ટાઈમ નથી તમે એયા થી જાવ શું ખરેખર આવી ધટનામાં સાચી માહિતી કોણ આપશે એ મોટો પ્રશ્ર ??

સામખીયારી પોલિસ અધીકારીને મીડિયા દ્રારા ધટના ની તપાસ કરતા જવાબ ના આપવામા આવ્યુ કેમ શું છુપાવી રહ્યા હતા કે પછી મન ફાવે એવુ વર્તન કરી ને શું સાબિત કરવા માગે છે શું ખરેખર પોતાની જમીન ખેડુતો ની હોવા છતા પણ ગેરવર્તન કરવુ કેટલુ યોગ્ય કહેવાય??

શું જનતા માટે પોલીસ ખરેખર રાત દિવસ લોકો માટે હાજર હોય છે તો શું અધીકારીને ખબર નઈ હોય કે જાણી જોઈને કર્યુ હશે?  શું એવા શું કામમાં વ્યસ્ટ હશે કે મિડિયા અધીકારી થી વાત કરવાનો જ ટાઈમ નતો ને તમે એયા થી જાવ આવુ વર્તન મિડિયા સાથે કરવામા આવતુ હોય તો લોકો સાથે કેવુ વર્તન કરવામા આવતુ હશે??

0/Post a Comment/Comments

Domain