બનાસકાંઠા દાંતા તાલુકામાં એસટી બસ ની સુવિધા ન હોવાના કારણે સ્કૂલના બાળકો પાંચ પાંચ કિલોમીટર ચાલવા બન્યા મજબુર ?

 બનાસકાંઠા દાંતા તાલુકામાં એસટી બસ ની સુવિધા ન હોવાના કારણે સ્કૂલના બાળકો પાંચ પાંચ કિલોમીટર ચાલવા બન્યા મજબુર ?

અંબાજી -હેડો એસટી બસ અચાનક  છેલ્લા એક વર્ષ થી ડેપોમેનેઝર દ્વારા બંધ કરી દેવાતા સ્કૂલના વિદ્યાર્થીઓ ચાલઈને  ભણવા જવા મજબુર

એક તરફ સરકાર કહી રહી છે કે બેટી ભણાવો ત્યારે શું આ રીતે ભણશે ગુજરાત ?

દાંતા ના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા બાળકોને ભણવું તો છે પણ કોઈ સરકારી વાહન ન હોવાના કારણે બાળકો ભણી નથી શકતા

ગામના સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે બસ ચાલુ કરવા અંબાજી ડેપો મેનેજરે લેટરપેડ અને પાસ માંગ્યા હતા તે અમે આપ્યા છે તેમ છતાં આજદિન સુધી બસ ચાલુ નથી કરાઈ

ગામ લોકોનું કહેવું એવુ પણ છે કે જયાં બસની જરૂર નથી ત્યાં બસ પડી રહી છે પણ જ્યા જરૂર છે ત્યાં નથી આવતી ત્યારે અમારા ગામમાં વહેલી થકે એસટી બસ ચાલુ થાય તો ગામના વિદ્યાર્થીઓ સમયસર સ્કૂલમાં પહોંચી શકે - અહેવાલ -  ગોવિંદ ઠાકોર દાંતા

0/Post a Comment/Comments

Domain