ભચાઉ ખેતી વાડી બજાર સમિતિ ના પ્રમુખ તરીકે વાઘુભા કાનજીભા જાડેજા બીજી વખત બીનહરીફ વરણી કરાઈ

 ભચાઉ ખેતી વાડી બજાર સમિતિ ના પ્રમુખ તરીકે વાઘુભા કાનજીભા જાડેજા બીજી વખત બીનહરીફ વરણી કરાઈ 

 ગાંઘીઘામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ના અઘ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ તારીખ 12/6/2026 નાં રોજ  ભચાઉ ખાતે ખેતી વાડી બજાર સમિતિ ના બીનહરીફ પ્રમુખ તરીકે વાઘુભા કાનજીભા જાડેજા બીજી વખત પ્રમુખ ની વરણી કરવામાં આવી ઉપ પ્રમુખ હર્ષદ ભાઇ ઠક્કર પણ બીન હરીફ જાહેર થયા  આ પ્રસંગે ગાંઘી ઘામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી કચ્છ જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ પ્રફુલ્લ સિંહ જાડેજા મહામંત્રી ભીમજીભાઈ જોઘાણી ભચાઉ નગરપાલિકા પુર્વ પ્રમુખ કુલદિપ સિંહ વી જાડેજા કચ્છ જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ વિકાસભાઈ રાજગોર ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઇ છાંગા નરેન્દ્ર સિંહ જાડેજા ભચાઉ શહેર ભાજપ પ્રમુખ વિશાલભાઈ કોટક કચ્છ જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ જનકસિહ જાડેજા જગદીશ ભાઇ સુતાર ભરતસિંહ જાડેજા તેમજ સામાજીક અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા 

ભચાઉ ખેતી વાડી બજાર સમિતિ ના તમામ ડાયરેક્ટર અને રાજકીય આગેવાનો કાર્યકરો અને જિલ્લા રજિસ્ટ્રાર હું.શ્રી મેઘાએલ અગ્રવાલ સરકારી અધિકારી પ્રિયકાબા જાડેજા જીલ્લા રજીસ્ટ્રાર કચેરી ના સિદ્ધરાજ સિંહ વાઘેલા ની રાહબરી નીચે પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે સરકાર શ્રી ના નિયમો મુજબ પ્રક્રીયા કરવામાં આવી હતી 

પ્રમુખ શ્રી ની દરખાસ્ત મહેન્દ્ર સિંહ જાડેજા ટેકો આપનાર જગુભા જાડેજા એ આપેલ ઉપ પ્રમુખ તરીકે દરખાસ્ત મુકનાર ભરતસિહ આર જાડેજા ટેકો આપનાર પ્રાણલાલ ભાઇ ઠક્કર દ્વારા આપેલ જેથી ઉપરોક્ત બન્ને હોદેદારો બીનહરીફ જાહેરાત કરવામાં આવી હતી આજના કાર્યક્રમમાં વ્યવસ્થા ભરતભાઈ ઠક્કર સેક્રેટરી એ સંભાળી હતી તેમજ કર્મચારીઓ નો સંયોગ મળ્યો હતો - અહેવાલ અલ્પેશજી. પ્રજાપતિ જનતા દસ્તક ન્યુઝ ભચાઉ

0/Post a Comment/Comments

Domain