પાલનપુરમાં મોટા પાયે થતું સરકારી અનાજના કાળો કારોબારથી જિલ્લા પુરવઠા અધિકારી શું અજાણ હશે...?

પાલનપુરમાં મોટા પાયે થતું સરકારી અનાજના કાળો કારોબારથી જિલ્લા પુરવઠા અધિકારી શું અજાણ હશે...?

મોટાભાગ ના દુકાનદારો ભાજપના હોદેદારો હોવાના લીધે તંત્ર ના આંખ આડા કાન 

પાલનપુરમાં ચાલતો સરકારી અનાજ નો કાળો બજાર...

પાલનપુર તાલુકાના સસ્તા અનાજ ના દુકાનદારો દ્વારા થતો સરકારી અનાજ નો મોટા પાયે ભ્રષ્ટાચાર..

પાલનપુર તાલુકાના મોટા ભાગ ના દુકાનદારો કુપન ના આપતાં હોવાની બુમ રાડ.....

જિલ્લા પુરવઠા અધિકારી યોગ્ય તપાસ કરી ગરીબો ના ભાગ નું અનાજ ગરીબો ને મળે તેવું કરે તેવી લોક માંગ

0/Post a Comment/Comments

Domain