બનાસકાંઠા ના દાતા સીવીલ હોસ્પિટલ ના ડૉક્ટરો દર્દી ઓની સારવાર ને બદલે બર્થ ડે પાર્ટીમાં વ્યસ્ત થતા લોકો માં આક્રોશ

 બનાસકાંઠા ના દાતા સીવીલ હોસ્પિટલ ના ડૉક્ટરો દર્દી ઓની સારવાર ને બદલે બર્થ ડે પાર્ટીમાં વ્યસ્ત થતા લોકો માં આક્રોશ

દાંતા રેફરલ હોસ્પિટલ માં બર્થડે પાર્ટી હોસ્પિટલ સ્ટાફ ની બેદરકારી આવી સામે  દાંતા રેફરલ હોસ્પિટલ માં દર્દીઓ પરેશાન અને સ્ટાફ ને પાર્ટી ની મોજ.

દાંતા ની રેફરલ હોસ્પિટલ માં દર્દીઓ કલાકો સુધી બહાર ઉભા રહ્યા હોસ્પિટલ માં સ્ટાફ ની બર્થડે પાર્ટી ઉજવાઈ ત્યાં સુધી દર્દીઓ બહાર આ દાંતા રેફરલ હોસ્પિટલ નો સ્ટાફ "હમ નહિ સુધરેંગે " પર યથાવત હોસ્પિટલ છેલ્લા કેટલાય સમય થી વિવાદ માં પણ સ્ટાફ ને કઈ જ અસર નહીં.

1/Post a Comment/Comments

Post a Comment

Domain