બનાસકાંઠા દાંતા થી પાલનપુર હાઇવે અકસ્માતની ઘટના,2 ના મોત

દાંતા થી પાલનપુર હાઇવે અકસ્માતની ઘટના,2 ના મોત 

દાંતા ના તોરણીયા ગામનાં લોકો જીપમાં બેસીને જલોત્રા જતા હતા અંધારીયા અને મુમનવાસ વચ્ચે અકસ્માતની સર્જાયો ગાડીનું ટાયર ફાટવાથી ગાડી ડિવાઇડર પર ચઢીને પલટી ગઈ દાંતા થી પાલનપુર વચ્ચે જીપોમાં ઓવરલોડ મુસાફરો જતા હોય છે 108 દ્વારા ઘાયલોને પાલનપુર હોસ્પિટ ખસેડાયા ઘટના સ્થળે બે લોકોના મોત તો સારવાર દરમિયાન વધુ ચાર લોકો ના મોત જ્યારે દાંતા તાલુકામાં પણ આવી અનેક ઘટનાઓ બનતી હોય છે ત્યારે સ્થાનિક પોલીસ ની કામગીરી સામે પણ અનેક સવાલો થઇ રહી છે દાંતા પાલનપુર રૂટમાં સવાર સાંજ ઓવરલોડ પેસેન્જર ભરી વાહનો દોડી રહ્યા છે જ્યારે પોલીસ હર હમેશ આંખ આડા કાન કરતી નજરે પડે છે દાંતા તાલુકામા સ્થાનિક પોલીસ દર મહિને ખાનગી વાહનો પાસે પૈસા ની ઉઘરાણી કરે છે તેવી પણ લોક ચર્ચાઓ ચાલી રહી છે જ્યારે જિલ્લા આરટીઓ પણ દાંતા મા દેખાય છે પણ ખાનગી વાહનો પર કોઈજ જાતની કાર્યવાહી કરાતી નથી તેના લીધેજ ખાનગી વાહનોમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરે છે અને આવા અકસ્માતો સર્જાતા હોય છે 

0/Post a Comment/Comments

Domain