ગાંધીધામ ખાતે યોજાશે મહાયોગ શિબીર
કચ્છમાં ગાંધીધામ ખાતે ગૂજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મહાશિવરાત્રી ના પર્વ પ્રસંગે મહયોગ શિબિર નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવશે.
આદિયોગિ દેવાધિદેવ મહાદેવ ના સત્સંગ સાથે યોગ શિબિર તારીખ 08/03/2024 ના રોજ સવારે 6:30 થી 9:00 વાગ્યા સુધી ભાનુશાલી સમાજવાડી , ભારતનગર , ગાંધીધામ મધ્યે યોજાશે એવું ગૂજરાત રાજ્ય યોગ બોર્ડ ના પૂર્વ કચ્છ જિલ્લા કોર્ડીનેટર ભૂપતસિંહ સોઢા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Post a Comment