ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત મહાશિવરાતી પર્વ નિમિતે મહા યોગ શિબિર પૂર્વ કચ્છ ગાંધીધામ માં ભવ્ય ઉજવણી
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત મહાશિવરાતી પર્વ નિમિતે મહા યોગ શિબિર પૂર્વ કચ્છ ગાંધીધામ માં ભવ્ય ઉજવણી કરવામાં આવી. કાર્યક્મ ની શરૂઆત શિવ પાર્વતીજી ની આરતીથી કરવામાં આવી હતી આરતી માં મહિલા - પુરુષ પતિ - પત્ની શિવ પાર્વતી ની જોડી બની ભવ્ય આરતી કરવામાં આવી હતી આરતીમાં તમામ અતિથીઓ તેમજ યોગી આત્માઓ જોડાઈ હતી. યોગી બાળકો શિવ પાર્વતી ની વેષભુષા માં સાંસ્કૃતિક પર્ફોમ્સ રજૂ કર્યા હતા.
કચ્છ જિલ્લા ઝોન કોરડીનેટર શ્રી વિજયભાઈ શેઠ યોગ ની કિર્યાઓ કરાવી હતી તેમજ યોગ કોચ દેવેન્દ્રભાઈ અને યોગ કોચ શાંતિબેન લુહાણાએ સંગીતમય સૂર્યનમસ્કાર કરાવ્યું હતું. યોગ કોચ પૂજાબેન લાલવાણીએ સંગીત ના માધ્યમથી ધ્યાન ની પ્રવુતિ કરાવી હતી. હાર્ટફુલનેશ ના કનવીનર કૌશિકાબેન તમામ યોગી આત્માઓને ધ્યાન ની અલોંકિત અનુભૂતિ કરાવી હતી. કાર્યક્રમ માં ગાંધીધામ ના પ્રથમ નાગરિક તેજસભાઈ પ્રમુખશ્રી નગરપાલિકા ગાંધીધામ તેમજ કેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખશ્રી મહેશભાઈ પુંજ,વિશ્વહિન્દુ પરિસદ કચ્છ ના પ્રમુખશ્રી સુરેશભાઈ ગુપ્તા,દિવ્યાબેન નાથાણી ઉપપ્રમુખશ્રી ન. પા. ગાંધીધામ, શ્રી એ. કે. સિંઘ ચેરમેન ન. પા. ગાંધીધામ, આદરણીય જ્યોતિબેન ઠાકુર D. Y. D. O કચ્છ, શ્રી દામજીભાઈ ભાનુશાલી પ્રમુખશ્રી ભાનુશાલી સમાજ,શ્રી ભરતભાઈ ઠક્કર અધ્યક્ષ પતંજલિ સમિતિ કચ્છ,શ્રીમાન સંજયભાઈ ડાયરેક્ટર વેસ્પ્ન કંપની,શ્રીમાન આલોકજી મેનેજર વેલ્સપન કંપની, શ્રીમાન મનતેશ મોગલી વાઇસ ડાયરેક્ટર રેણુકા સુગર કંપની,શ્રી મુકેશભાઈ અખાણી સિન્ધી સમાજ મહામંત્રીશ્રી, કૈલાશબેન ભટ્ટ કનવીનર શિક્ષણ સમિતિ કચ્છ, આચાર્ય શ્રી કુલદીપજી ત્યાગી SYS યોગ સેન્ટર તેમજ યોગ બોર્ડ ગુજરાત ના તમામ યોગ કોચ, યોગ ટ્રેનર અને સાધકો અંજાર,ભુજ, ભચાઉ, રાપર અને મુન્દ્રા થી પણ યોગી મિત્રો હાજર રહ્યા હતા સાથે 350 થી ઉપર સંખ્યામાં જાહેર જનતાએ યોગ મહાશિબિર નું લાભ લીધું હતું
કાર્યક્રમ માં મહેમાનોનું શાબ્દિક સ્વાગત તેમજ આભાર દર્શન પૂર્વ કચ્છ જિલ્લા કોરડીનેર શ્રી ભૂપતસિંહ સોઢાએ કર્યું હતુંસમગ્ર કાર્યક્રમ નું સંચાલન અને શિવ સ્તુતિ, ધૂન અને ભજન શ્રીમન મેહુલકુમાર ઠક્કરએ કર્યું હતું.
કાર્યક્રમ પૂર્ણ થયાં બાદ સમગ્ર યોગ ટીમ ઝુંપડા માં રહેતા ગરીબો ને પ્રસાદ અને કપડાં નું વિરણ કર્યું હતું કાર્યક્રમ ને સફળ બનાવવા યોગ કોચ દેવેન્દ્રભાઈ ઠક્કર, યોગ કોચ પૂજાબેન યોગ કીચ શાંતિબેન યોગ કોચ વિરલભાઈ યોગ કોચ સોનીભાઇ યોગ કોચ નેહલબેન યોગ કોચ રામદાસજી યોગ કોચ મહેશભાઈ યોગ કોચ નિર્મલાબેન યોગ કોચ જશોદાબેન યોગ કોચ વર્ષબેન, ટીમ લીડર ગીતાબેન ઠક્કર કોરકમિટી લીડર જીજ્ઞાબેન ભાનુશાલી, કિમ ભાનુશાલી, જાનકીબેન જોષી તેમજ મીડિયા કનવીર ચંદ્રકાન્તભાઈ, મીડિયા કનવીર કપિલભાઈ મીડિયા કનવીર ભારતીબેન માllખીજાની કરણભાઈ અને તમામ ટ્રેનર કાર્યકર્તા મિત્રો એ સંપૂર્ણ સહકાર આપ્યો હતો એવું જિલ્લા કોરડીનર ભૂપતસિંહ સોઢા એ જણાવેલ છે




Post a Comment