બ્રેકીંગ - ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીની ખાલે મોટી મોટી વાતો વડગામ મા ઈંગ્લીશ દારૂની રેલમછેલ
વડગામ મા વિદેશી દારૂ વેંચતા બુટલેગરનો વિડિઓ થયો વાયરલ
વડગામ થી અંદાજે ૪૦૦ મીટર ના અંતરે મણિભદ્ર કોમ્પ્લેક્સ મા ખુલ્લેઆમ થઈ રહ્યો છે વેદેશી દારૂનો વેપાર
પોલીસ કેમ આ બાબતે અજાણ બની રહી છે શું પોલીસ ને આ ગોરખ ધંધાની ખબર છે ?
વડગામ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમય થી પોલીસ ના નાક નીચે થઈ રહ્યો છે દારૂનો વેપાર શુ આ વાયરલ વિડિઓ બાદ પણ પોલીસ દ્વારા આ બુટલેગર પર કોઈ કાર્યવાહી થશે કે પછી જેમ ચાલે છે તેમ ચાલતું રહેશે તેતો હવે આવનારો સમય બતાવશે - અહેવાલ -ગોવિંદ ઠાકોર દાંતા

Post a Comment