બનાસકાંઠા પાલનપુર ACBની ટીમે 20 હજારની લાંચ લેતા બે ખેતીવાડી અધિકારી અને એક વચેટિયાને ઝડપી પાડ્યા.

બનાસકાંઠા પાલનપુર ACBની ટીમે 20 હજારની લાંચ લેતા બે ખેતીવાડી અધિકારી અને એક  વચેટિયાને ઝડપી પાડ્યા.

પાલનપુર નાયબ નિયામક ખેતી ( વિસ્તરણ)ના ખેતીવાડી અધિકારી ચંદ્રિકાબેન થુંબડીયા અને રાકેશ મકવાણા સહિત વચેટિયો હિતેન્દ્ર ગામી 20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા..

લાંચિયા અધિકારીઓએ અરજદારના ખાતર સ્ટોકનું ચેકીંગ કરતા સ્ટોકમાં વિસંગતા આવતા તેનું પી.ઓ.એસ મશીન અને સ્ટોક રજીસ્ટર કાયદેસરની કાર્યવાહી કર્યા વગર કબજે લઈ તે પરત કરવા માટે માંગી હતી 20 હજારની લાંચ..

અરજદારે પાલનપુર ACBનો સંપર્ક સાધતા ACBની ટિમેં ઇકબાલગઢ કૃષિ સેવા કેન્દ્રમાં છટકું ગોઠબી ત્રણેય લાંચિયાને 20 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા..

પાલનપુર ACBએ બે ખેતીવાડી અધિકારી અને વચેટીયાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી...

0/Post a Comment/Comments

Domain